
Making fun of Micro minority Non-violent Jain's festival -Paryushan
84
people have signed this petition. Add your name now!

84
people have signed. Add your voice!
9%

The Daily News paper 'Gujarat Samachar'has made fun of Jain festival Paryushan which is a festival of seeking and giving forgiveness to the entire Universe in today's weekly addition to their News paper. I make an appeal to people of the community and others to sign this petition.
પર્યુષણ પર્વ જૈનો માટે શું મહત્વ છે ઈ ગુજરાત સમાચાર ને સારી રીતે સમજાવુ પડશે.... જે વાર્યા ન વળે તે હાર્યા વળે....
આ પહેલા પણ ગુજરાત સમાચાર માં જૈન દિક્ષા વિશે બફાટ કર્યો હતો.... હવે બહું થયું.... જૈનો માંફી માંગીને મોટા છે પણ જો મશ્કરી કરી તો હૈયે ભરપુર ખમીર પણ છે.
જૈનો ને અને અન્ય હીન્દુઓ ને નમ્ર અપીલ છે ગુજરાત સમાચાર છાપું લેવાનું સદંતર બંધ કરી દ્યો.
જય જીનેન્દ્ર
Comment